Skip to main content

Panier

Vous profitez des avantages réservés aux VIP !

Article(s) non disponible(s) à la vente
Veuillez vérifier votre panier. Vous pouvez supprimer le ou les articles qui ne sont pas disponibles maintenant ou nous les supprimerons automatiquement au moment du règlement de la commande.
articlesarticle
articlesarticle

Recommandé pour vous

Loading...


« priti kothi »

1-5 sur 5 résultats pour « priti kothi »
Skip side bar filters
  • Livre audio

    Swikruti

    par Priti Kothi ...
    Lu par Pallavi Pathak ...

    Version Longue

    4 heure 3 min

    આ પુસ્તકમાં લેખિકાએ પોતાની કલ્પનાના મનમાં જન્મેલા પાત્રોને, પ્રસંગોને સજાવી મઠારીને 6 સંવેદનશીલ વાર્તાઓનું સર્જન કર્યું છે. જે સંવેદનશીલ તો છે જ. પરંતુ નારીહૃદયની વ્યથા અને સંવેદનાને પૂર્ણરૂપે વાચા આપે છે. ... En savoir plus

    $11.99 CAD

  • Livre audio

    Bandigrah

    par Priti Kothi ...
    Lu par Rajul Diwan ...

    Version Longue

    3 heure 26 min

    આ પ્રખ્યાત વાર્તાસંગ્રહમાં સત્ય ઘટનાઓ ઉપર આધારિત અપરાધકથાઓ રજૂ કરવામાં આવી છે. પાંચે-પાંચ કથાઓમાં ઘટનાતત્ત્વ ભારોભાર છે. આ ઘટનાઓ દ્વારા માનવસ્વભાવનું નિરૂપણ અને માનવીના દિલમાં ઉછળતાં ભાવોનું મનોવિશ્લેષણ એક સંવેદનાત્મક સહાનુભૂતિ ઉભી કરે છે. ... En savoir plus

    $4.99 CAD ou Gratuit avec Kobo Plus

  • Livre audio

    Vrindavan Vaat Jata

    par Priti Kothi ...
    Lu par Minal Patel ...

    Version Longue

    2 heure 29 min

    સત્યઘટના પર આધારિત આ કથાઓને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું ઈનામ મળી ચૂક્યું છે. જેમાં ત્યક્તા માતાઓના જીવનની વાતો રજૂ કરવામાં આવી છે. આ બધી વાતો દિલમાંથી નીકળીને બીજા સંવેદનશીલ દિલ સુધી પહોંચાડવાની જ આ કોશિશ છે. તો આ સંવેદનશીલ વાર્તાઓ અનુભવો. સંબંધોના સમીકરણો જરા વારમાં કેટલાં બદલાતાં રહે છે તેનો અનુભવ થશે. ... En savoir plus

    $4.99 CAD

  • Livre audio

    Chhod Aaye Hum

    par Priti Kothi ...
    Lu par Jigna Trivedi ...

    Version Longue

    2 heure 31 min

    પ્રખ્યાત લેખિકા પ્રીતિ કોઠી રચિત આ પુસ્તકમાં સત્ય ઘટનાઓ પર આધારિત બાળકોની રોમાંચક વાર્તાઓ છે. વર્ષા અડાલજાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓ લખે છે સમાજના આવા અંધારા ખૂણાઓનું કરાવતા રહો પ્રીતિબહેન જેથી સમાજની આંખો ઊઘડે, છ બાળકો જુદા જુદા કારણોસર ઘર છોડીને ભાગી છૂટે છે, તેમની સત્યકથાઓ આ પુસ્તકમાં લેવામાં આવી છે. ... En savoir plus

    $4.99 CAD ou Gratuit avec Kobo Plus

  • Livre audio

    Ravi Paar

    par Priti Kothi ...
    Lu par Minal Patel ...

    Version Longue

    2 heure 21 min

    પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે. ... En savoir plus

    $4.99 CAD ou Gratuit avec Kobo Plus